$0.2 \ M \ HCl$ ના $75 \ mL$ ને $1 \ M \ HCl$ ના $25 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ દ્રાવણમાં $300 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

$298 \text{ K}$ તાપમાને $0.01 \text{ M}$ મોનોબેઝિક એસિડના દ્રાવણનો $pOH$ ગણો, જે સંપૂર્ણપણે વિયોજિત છે.

જો દ્રાવણનો $pH$ $2$ હોય,તો તેની નોર્માલિટી કેટલી હશે?

એક પ્રબળ દ્વિ-બેઝિક એસિડ $(H_2A)$ ના $0.05 \,M$ દ્રાવણનો $pH$ કેટલો થાય?

$50 \ mL$ ના $0.01 \ M \ HCl$ દ્રાવણનો $pH$ નીચેનામાંથી કોના દ્વારા ઘટશે?

$NaOH$ એક પ્રબળ બેઇઝ છે. $5.0 \times 10^{-2} \ M$ $NaOH$ દ્રાવણનો $pH$ કેટલો થશે? (આપેલ છે: $\log \ 2 = 0.3$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo