$20 \,kg$ દળ ધરાવતો એક પદાર્થ ખરબચડા સમક્ષિતિજ સમતલ પર ગતિ કરી રહ્યો છે. $3 \,kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક લીસી ગરગડી દ્વારા અવગણ્ય દળની દોરી વડે $20 \,kg$ ના દળ સાથે જોડાયેલ છે. દોરીમાં તણાવ $27 \,N$ છે. ભારે દળ અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક શોધો $\left(g=10 \,m/s^2\right)$.

  • A
    $0.025$
  • B
    $0.035$
  • C
    $0.35$
  • D
    $0.25$

Explore More

Similar Questions

$m$ દળનું એક વાહન $P$ વેગમાન સાથે ખરબચડા સમક્ષિતિજ રસ્તા પર ગતિ કરી રહ્યું છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો વાહનને અટકાવવા માટે કાપેલું અંતર કેટલું હશે?

ક્ષૈતિજ સપાટી પર મૂકવામાં આવેલ $50 \,N$ વજન ધરાવતા પદાર્થને $45^\circ$ ના ખૂણે લાગતા $28.2 \,N$ ના બળ દ્વારા માત્ર ગતિમાં લાવવામાં આવે છે. ઘર્ષણ બળ અને લંબ પ્રતિક્રિયા બળ શોધો.

$W$ વજનનો એક બ્લોક ખરબચડી આડી સપાટી (ઘર્ષણ ગુણાંક $\mu$) પર રાખેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $W/2$ મૂલ્યના બે બળો લગાડવામાં આવે છે. $\text{સાચું}$ વિધાન પસંદ કરો:

Difficult
View Solution

એક કાર $72 \, km/h$ ની ઝડપે સીધા આડા રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.5$ હોય,તો કારને અટકાવવા માટેનું લઘુત્તમ અંતર ........ $m$ છે. $[g = 10 \, m/s^2]$

વાહનના પૈડા માટે સ્ટીલના ટાયરને બદલે રબરના ટાયર શા માટે પસંદ કરવામાં આવે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo