$y=e^{a \sin ^{-1} x} \Rightarrow (1-x^2) y_{n+2}-(2 n+1) x y_{n+1}$ ની કિંમત શોધો.

  • A
    $-\left(n^2+a^2\right) y_n$
  • B
    $\left(n^2-a^2\right) y_n$
  • C
    $\left(n^2+a^2\right) y_n$
  • D
    $-\left(n^2-a^2\right) y_n$

Explore More

Similar Questions

જો $(1+x)^{15}=a_0+a_1 x+\ldots+a_{15} x^{15}$ હોય,તો $\sum_{r=1}^{15} r \frac{a_r}{a_{r-1}}$ ની કિંમત શોધો.

નિકે ઓવરલેપ (Niche overlap) શું સૂચવે છે?

$L$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળ પર બળ $F$ લગાડવામાં આવે છે. જો $L$ ના માપનમાં પ્રતિશત ત્રુટિ $2 \%$ હોય અને $F$ માં $4 \%$ હોય,તો દબાણમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે?

$AB_{3(g)}$ નું વિયોજન $AB_{3(g)} \rightleftharpoons AB_{2(g)} + \frac{1}{2}B_{2(g)}$ મુજબ થાય છે. જ્યારે $AB_3$ નું પ્રારંભિક દબાણ $800 \ torr$ હોય અને સંતુલને કુલ દબાણ $900 \ torr$ હોય,ત્યારે $AB_{3(g)}$ નો કેટલો અંશ વિયોજિત થયો હશે ($\%$ માં)?

$\lim _{x \rightarrow \infty}\left(\frac{x+6}{x+1}\right)^{x+4}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo