$80 \,cm$ લાંબા એક ગૂંચળાદાર સોલેનોઈડમાં $5$ સ્તરના વીંટાળા છે, જેમાં દરેક સ્તરમાં $400$ આંટા છે. સોલેનોઈડનો વ્યાસ $1.8 \,cm$ છે. જો તેમાંથી વહેતો પ્રવાહ $8 \,A$ હોય, તો સોલેનોઈડની અંદર તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આશરે કેટલું હશે?

  • A
    $1.5 \times 10^{-2} \,T$
  • B
    $2.5 \times 10^{-2} \,T$
  • C
    $3.5 \times 10^{-2} \,T$
  • D
    $4.5 \times 10^{-2} \,T$

Explore More

Similar Questions

$0.1 \ m$ ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ટોરોઇડમાં $0.5 \ A$ પ્રવાહ પસાર કરતાં તેમાં ઉદ્ભવતું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?

$a$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા, સીધા તારમાં પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વિતરિત થયેલ છે. તારની અક્ષથી અનુક્રમે $\frac{a}{3}$ અને $2a$ અંતરે તારને કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર કેટલો થાય?

મોટા આડછેદ ધરાવતો એક લાંબો નળાકાર વાહક તેના આડછેદ પર સમાન રીતે વહેતો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. આ પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર:

$1\,mm$ ત્રિજ્યા ધરાવતા એક લાંબા સોલેનોઈડમાં પ્રતિ $mm$ $100$ આંટા છે. જો સોલેનોઈડમાં $1\,A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો સોલેનોઈડના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

ટોરોઇડ એટલે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo