એક શૂન્યતર પૂર્ણાંક $x$ ને પૂર્ણાંકોના ગણ $\{x \in Z \mid -25 \leq x \leq 25, x \neq 0\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $x + 6 \leq \frac{135}{x}$ હોય તેની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{12}{25}$
  • B
    $\frac{2}{5}$
  • C
    $\frac{3}{5}$
  • D
    $\frac{14}{25}$

Explore More

Similar Questions

ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી $2$ છાપ (heads) મળે તેની સંભાવના શોધો.

ત્રણ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે છે,તો ઓછામાં ઓછી એક છાપ (head) મળવાની સંભાવના કેટલી છે?

$4, 5, 6, 7, 8, 9$ અંકોનો ઉપયોગ કરીને $4$-અંકી સંખ્યાઓ બનાવવામાં આવે છે, જેમાં અંકોનું પુનરાવર્તન થઈ શકે છે. જો આ રીતે બનેલી સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે સંખ્યા $3$ વડે નિઃશેષ ભાગી શકાય તેની સંભાવના કેટલી છે?

એક નિષ્પક્ષ સિક્કો જેના એક મુખ પર $1$ અને બીજા મુખ પર $6$ અંકિત છે અને એક નિષ્પક્ષ પાસાને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો $3$ હોય તેની સંભાવના શોધો.

$A$ અને $B$ ના એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવનાઓ અનુક્રમે $p$ અને $q$ છે. તો વર્ષના અંતે ફક્ત એક વ્યક્તિ જીવિત હોય તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo