એક સેમિકન્ડક્ટર (અર્ધવાહક) માં ઇલેક્ટ્રોન અને હોલની સાંદ્રતા સમાન $2 \times 10^8 \ m^{-3}$ છે. ચોક્કસ અશુદ્ધિ ઉમેરવાથી, ઇલેક્ટ્રોનની સાંદ્રતા વધીને $4 \times 10^{10} \ m^{-3}$ થાય છે, તો સેમિકન્ડક્ટરની નવી હોલ સાંદ્રતા કેટલી હશે?

  • A
    $10^6 \ m^{-3}$
  • B
    $10^8 \ m^{-3}$
  • C
    $10^{10} \ m^{-3}$
  • D
    $10^{12} \ m^{-3}$

Explore More

Similar Questions

એક સેમિકન્ડક્ટરની ઇલેક્ટ્રોન અને હોલની મોબિલિટી અનુક્રમે $\mu_{n}$ અને $\mu_{p}$ છે. જો તેની આંતરિક કેરિયર ઘનતા $n_{i}$ હોય,તો આપેલ તાપમાને વાહકતા ન્યૂનતમ હોય તે માટે હોલ સાંદ્રતા $p$ નું મૂલ્ય શું હશે?

સેમિકન્ડક્ટરમાં ચાર્જ કેરિયર્સના પુનઃસંયોજન (recombination) અથવા નિર્માણ (generation) નો દર કયા નિયમ(ઓ) દ્વારા સંચાલિત થાય છે?

વિધાન-$I$: સિલિકોન સેમિકન્ડક્ટરને પેન્ટાવેલેન્ટ પદાર્થ સાથે ડોપિંગ કરવાથી,ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે.
વિધાન-$II$: $n$-પ્રકારના સેમિકન્ડક્ટર પર ચોખ્ખો ઋણ વીજભાર હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ડોનર અશુદ્ધિ સાથે ડોપ કરેલ સેમિકન્ડક્ટર એ ........... છે.

જ્યારે જર્મેનિયમમાં ફોસ્ફરસ ઉમેરવામાં આવે છે,ત્યારે ડોપ્ડ મટીરીયલમાં શું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo