કપૂરનો એક નમૂનો $176^{\circ} C$ પર પીગળે છે. કપૂર માટે $K_f$ નું મૂલ્ય $40 \ K \ kg \ mol^{-1}$ છે. $0.8 \ g$ કપૂરમાં $0.02 \ g$ હાઇડ્રોકાર્બન ધરાવતું દ્રાવણ $156.77^{\circ} C$ પર પીગળે છે. હાઇડ્રોકાર્બન $92.3 \%$ કાર્બન ધરાવે છે. હાઇડ્રોકાર્બનનું આણ્વીય સૂત્ર શું છે?

  • A
    $C_6 H_6$
  • B
    $C_{12} H_{12}$
  • C
    $C_4 H_4$
  • D
    $C_8 H_8$

Explore More

Similar Questions

$1000 \ g$ $H_2O$ માં $25 \ g$ ઇથેનોલ $(C_2H_5OH)$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે ($^{\circ} C$ માં)? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$500 \ g$ પાણીમાં $1.8 \ g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ઓગાળીને બનાવેલા દ્રાવણનું ઠારબિંદુ ગણો. પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

આપેલ છે કે $\Delta T_f$ એ $m$ મોલાલિટી ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણમાં દ્રાવકના ઠારબિંદુમાં થતો ઘટાડો છે,તો $\lim_{m \to 0} \left( \frac{\Delta T_f}{m} \right)$ નું મૂલ્ય કોના બરાબર થાય?

નીચેના પૈકી ક્યા દ્રાવણનું ઠારબિંદુ સૌથી નીચું હશે?

જ્યારે $3.2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ $128 \ g \ mol^{-1}$ છે,તેને $80 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો શોધો. દ્રાવકનો મોલલ અવનયન અચળાંક $4.8 \ K \ kg \ mol^{-1}$ છે. ($K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo