$4 \ g$ હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન કરવાથી $12.571 \ g$ $CO_2$ અને $5.143 \ g$ પાણી મળે છે. હાઇડ્રોકાર્બનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

  • A
    $CH$
  • B
    $CH_2$
  • C
    $CH_3$
  • D
    $C_2H_3$

Explore More

Similar Questions

એક એસિડનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O_2$ છે,તો તે એસિડનું સંભવિત આણ્વીય સૂત્ર કયું હોઈ શકે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ જોડીમાં કાર્બનની ટકાવારી સમાન છે?

જો $2.2 \ g$ સંયોજનના નમૂનામાં $1.24 \ g$ $P$ હાજર હોય,તો સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર ઓળખો ($P$ નું પરમાણ્વીય દળ = $31 \ g/mol$,$S = 32 \ g/mol$).

Difficult
View Solution

બુલેટપ્રૂફ જેકેટ બનાવવા માટે વપરાતા કેવલર (Kevlar) નું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો,જેમાં $70.6 \% \, C, \, 4.2 \% \, H, \, 11.8 \% \, N$ અને $13.4 \% \, O$ છે.

એક કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ સૂચક સૂત્ર $CH_2O$ છે. જો આ કાર્બોહાઈડ્રેટના $0.1 \, \text{mol}$ માં $1 \, g$ હાઈડ્રોજન હોય,તો તેનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo