$0^{\circ} C$ તાપમાને અને $0.82 \ atm$ દબાણે $4.4 \ g$ વાયુ $2.73 \ L$ કદ રોકે છે. તો આ વાયુ કયો હોઈ શકે?

  • A
    $O_2$
  • B
    $CO$
  • C
    $NO_2$
  • D
    $CO_2$

Explore More

Similar Questions

નીચેનો ગ્રાફ શું દર્શાવે છે?

પાત્રો $A$ અને $B$ માં સમાન વાયુ છે. જો પાત્ર $A$ નું દબાણ,કદ અને તાપમાન પાત્ર $B$ કરતા બમણા હોય,તો $A$ અને $B$ માં રહેલા અણુઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય?

એક પાત્ર ચોક્કસ તાપમાને અને દબાણે નાઇટ્રોજન વાયુથી ભરેલ છે. વાયુનું દળ $0.6 \ g$ છે. હવે પાત્રને સમાન તાપમાને અને દબાણે બીજા વાયુથી ભરવામાં આવે છે. જો આપેલી પરિસ્થિતિમાં બીજા વાયુનું દળ $0.73 \ g$ હોય,તો તે વાયુ ઓળખો.

Difficult
View Solution

આદર્શ વાયુની ઘનતા ક્યારે મહત્તમ હોય છે?

એક ફુગ્ગામાં ઓરડાના તાપમાને હાઇડ્રોજન ભરવામાં આવે છે. જો દબાણ $0.2 \ bar$ થી વધી જાય તો તે ફૂટી જશે. જો $1 \ bar$ દબાણે વાયુ $2.27 \ L$ કદ રોકતું હોય,તો ફુગ્ગાને કેટલા કદ સુધી વિસ્તારી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo