$N_2H_4$ અને $H_2O_2$ શેમાં સમાનતા દર્શાવે છે?

  • A
    ઘનતા
  • B
    રિડક્શનકર્તા ગુણધર્મ
  • C
    ઓક્સિડેશનકર્તા ગુણધર્મ
  • D
    મધ્યસ્થ પરમાણુઓનું સંકરણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો એસિડ ઓક્સિડેશનકર્તા,રિડક્શનકર્તા અને સંકીર્ણ બનાવવાનો ગુણધર્મ ધરાવે છે?

કોલમ-$A$ અને કોલમ-$B$ માંથી સાચો વિકલ્પ જોડો.
કોલમ-$A$ કોલમ-$B$
$(1)$ આયનીય હાઇડ્રાઇડ $(p)$ $BeH_2$
$(2)$ આંતરાલીય હાઇડ્રાઇડ $(q)$ $TiH$
$(3)$ ઇલેક્ટ્રોન-ચોક્કસ હાઇડ્રાઇડ $(r)$ $CH_4$
$(4)$ ઇલેક્ટ્રોન-સમૃદ્ધ હાઇડ્રાઇડ $(s)$ $H_2O$
$(t)$ $B_2H_6$

નીચેનામાંથી કોનું જળવિભાજન કરવાથી એવો હાઇડ્રોકાર્બન મળે છે કે જેમાં અસંતૃપ્તતાની માત્રા $(DU)$ તે હાઇડ્રોકાર્બનમાં હાજર કાર્બન પરમાણુઓની સંખ્યા જેટલી હોય?

Difficult
View Solution

હાઇડ્રોજનનો ગુણધર્મ જે તેને અન્ય આલ્કલી ધાતુઓથી અલગ પાડે છે તે છે

નીચેનામાંથી કયો એસિડ આલ્કલી ધાતુ સાથેની પ્રક્રિયાથી $H_2$ વાયુ ઉત્પન્ન કરતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo