એક પ્રકાશિત વસ્તુને પડદાથી $d$ અંતરે રાખવામાં આવી છે. વસ્તુ અને પડદાની વચ્ચે એક બહિર્ગોળ લેન્સ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. આ બહિર્ગોળ લેન્સની મહત્તમ શક્ય કેન્દ્રલંબાઈ કેટલી હશે?

  • A
    $4 d$
  • B
    $2 d$
  • C
    $\frac{d}{2}$
  • D
    $\frac{d}{4}$

Explore More

Similar Questions

$0.5\, cm$ ઊંચાઈ ધરાવતી એક વસ્તુને $80\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના મુખ્ય અક્ષ પર $60\, cm$ અંતરે મૂકવામાં આવે છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

લેન્સથી $2.4\,m$ અંતરે મૂકવામાં આવેલી વસ્તુ માટે,લેન્સથી $12\,cm$ અંતરે મૂકવામાં આવેલા પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે છે. $1.5$ વક્રીભવનાંક અને $1\,cm$ જાડાઈ ધરાવતી કાચની પ્લેટ લેન્સ અને પડદાની વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી કાચની પ્લેટની સપાટી પડદાને સમાંતર રહે. વસ્તુને કેટલા અંતરે ખસેડવી જોઈએ જેથી પડદા પર ફરીથી સ્પષ્ટ પ્રતિબિંબ જોવા મળે ($,m$ માં)?

જ્યારે સમતલ તરંગ અગ્ર બહિર્ગોળ લેન્સ પર આપાત થાય છે,ત્યારે બહાર આવતું તરંગ અગ્ર . . . . . . બને છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,લેન્સ $V \, m/s$ ના વેગથી વસ્તુ તરફ ગતિ કરે છે અને વસ્તુ પણ તે જ ઝડપે લેન્સ તરફ ગતિ કરે છે. જ્યારે વસ્તુ લેન્સથી $2f$ અંતરે હોય ત્યારે પૃથ્વીની સાપેક્ષમાં પ્રતિબિંબની ઝડપ કેટલી હશે? ($f$ એ કેન્દ્રલંબાઈ છે.)

Difficult
View Solution

તમને બે લેન્સ આપવામાં આવ્યા છે,$+10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ અને $-20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ. નીચેનામાંથી કયું વસ્તુ કરતા મોટું આભાસી પ્રતિબિંબ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo