$\ln \ K$ વિરુદ્ધ $\frac{1}{T}$ (abscissa) ના આલેખમાં y-અક્ષ પરનો આંતરછેદ (intercept) કેટલો મળે?

  • A
    $\frac{\Delta S^{\circ}}{2.303 R}$
  • B
    $\frac{\Delta S^{\circ}}{R}$
  • C
    $-\frac{\Delta S^{\circ}}{R}$
  • D
    $R \times \Delta S^{\circ}$

Explore More

Similar Questions

$100 \ ^\circ C$ અને $1 \ \text{atm}$ દબાણે $H_2O_{(l)} \rightleftharpoons H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

$2NOBr(g) \rightleftharpoons 2NO(g) + Br_2(g)$. જો નાઈટ્રોસિલ બ્રોમાઈડ $(NOBr)$ અમુક તાપમાને અને $0.3 \ atm$ ના કુલ દબાણે $40\%$ વિયોજન પામે,તો $2NO(g) + Br_2(g) \rightleftharpoons 2NOBr(g)$ પ્રક્રિયા માટે $K_P$ કેટલો થશે?

Difficult
View Solution

નીચેનામાંથી ભૌતિક પ્રક્રિયાઓમાં સંતુલન સાથે સંકળાયેલા સાચા વિધાન/વિધાનોની સંખ્યા કેટલી છે?
$A$. સંતુલન માત્ર આપેલ તાપમાને બંધ પાત્રમાં જ શક્ય છે.
$B$. બંને વિરોધી પ્રક્રિયાઓ સમાન દરે થાય છે.
$C$. જ્યારે આપેલ તાપમાને સંતુલન પ્રાપ્ત થાય છે,ત્યારે તેના તમામ પરિમાણોનું મૂલ્ય અચળ બને છે.
$D$. પ્રવાહીમાં ઘન પદાર્થોના ઓગળવા માટે,આપેલ તાપમાને દ્રાવ્યતા અચળ હોય છે.

મહત્વપૂર્ણ જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલન ઉદાહરણો સાથે જણાવો.

એક પાત્રમાં $A$ અને $B$ ના $2$ મોલ લેવામાં આવ્યા અને નીચે મુજબની પ્રક્રિયા થાય છે: $2 \ A_{(g)} + B_{(g)} \rightleftharpoons 2 \ C_{(g)} + D_{(g)}$. જ્યારે સિસ્ટમ સંતુલન પ્રાપ્ત કરે છે,ત્યારે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo