$M_{3}A_{2}$ એ $y \text{ g mol}^{-1}$ મોલર દળ અને $x \text{ g L}^{-1}$ દ્રાવ્યતા ધરાવતું અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. આ ક્ષારના ઋણાયન $(A^{3-})$ ની મોલર સાંદ્રતા અને તેના દ્રાવ્યતા ગુણાકારનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{1}{54} \cdot \frac{y^{4}}{x^{4}}$
  • B
    $\frac{y^{5}}{108x^{4}}$
  • C
    $\frac{108}{y^{5}} \cdot x^{5}$
  • D
    $\frac{1}{108} \cdot \frac{y^{4}}{x^{4}}$

Explore More

Similar Questions

$0.30 \, M \ F^{-}$ ધરાવતા દ્રાવણમાંથી જ્યારે $BaF_2$ $(K_{sp} = 1.0 \times 10^{-6})$ નું અવક્ષેપન શરૂ થાય ત્યારે $Ba^{2+}$ ની સાંદ્રતા કેટલી હશે?

સામાન્ય સૂત્ર $MX_2$ ધરાવતા ક્ષારનો પાણીમાં દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. તો ક્ષારના સંતૃપ્ત જલીય દ્રાવણમાં $M^{2+}$ આયનની સાંદ્રતા કેટલી હશે?

$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા $K_{sp}$ (દ્રાવ્યતા ગુણાકાર) ના સંદર્ભમાં કેટલી થાય?

પાણીમાં અદ્રાવ્ય સંયોજન કયું છે?

એક અલ્પ દ્રાવ્ય ક્ષાર $AB_2$ ની દ્રાવ્યતા $18.78 \times 10^{-4} \text{ g/dm}^3$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર શું છે? ($AB_2$ નું મોલર દળ = $187.8 \text{ g mol}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo