એક થર્મોડાયનેમિક સિસ્ટમને એડિબેટિકલી (ઉષ્માઅવાહક રીતે) સંકોચવામાં આવે છે, તો તેનું તાપમાન

  • A
    શૂન્ય થઈ જાય છે.
  • B
    અચળ રહે છે.
  • C
    વધે છે.
  • D
    ઘટે છે.

Explore More

Similar Questions

એક મોનોએટોમિક વાયુ $\left( \gamma = \frac{5}{3} \right)$ ને અચાનક તેના મૂળ કદના $\frac{1}{8}$ ભાગ જેટલું સંકોચવામાં આવે છે. તો વાયુનું દબાણ તેના પ્રારંભિક દબાણ કરતા કેટલા ગણું થશે?

એક આદર્શ વાયુનું પ્રારંભિક દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે. જ્યારે વાયુને અચાનક દબાવીને તેનું કદ $\frac{V_0}{4}$ કરવામાં આવે,ત્યારે વાયુનું અંતિમ દબાણ કેટલું હશે? (આપેલ છે: $\gamma =$ અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર)

એક એડિબેટિક (adiabatic) ફેરફારમાં,એક પરમાણ્વીય વાયુનું દબાણ $P$ અને તાપમાન $T$ એ $P \propto T^C$ સંબંધ દ્વારા જોડાયેલ છે,જ્યાં $C$ ની કિંમત કેટલી થાય?

એક મોલ આદર્શ વાયુ $(\gamma = 1.4)$ નું એડિબેટિકલી સંકોચન કરવામાં આવે છે જેથી તેનું તાપમાન $27\,^{\circ}C$ થી વધીને $35\,^{\circ}C$ થાય છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ છે (આપેલ છે $R = 8.3 \,J/mol/K$)

$Assertion :$ એડિબેટિક વિસ્તરણ હંમેશા તાપમાનમાં ઘટાડા સાથે થાય છે.
$Reason :$ એડિબેટિક પ્રક્રિયામાં, કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo