એક લાંબો સોલેનોઇડ જેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે, તે તેની અક્ષ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહને ત્રણ ગણો કરવામાં આવે અને પ્રતિ સેમી આંટાની સંખ્યા અડધી કરવામાં આવે, તો ચુંબકીય ક્ષેત્રનું નવું મૂલ્ય કેટલું થશે?

  • A
    $B/2$
  • B
    $B$
  • C
    $3B/2$
  • D
    $3B$

Explore More

Similar Questions

એક ખૂબ લાંબા સોલેનોઇડમાં પ્રતિ $cm$ લંબાઈ દીઠ $50$ આંટા છે. તેમાંથી $2.5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. તેની અક્ષ પરના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર . . . . . . $T$ છે.

એક લાંબો સોલેનોઇડ જેમાંથી વિદ્યુતપ્રવાહ વહે છે,તે તેની અક્ષ પર $B$ જેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જો વિદ્યુતપ્રવાહ બમણો કરવામાં આવે અને પ્રતિ સેમી આંટાની સંખ્યા અડધી કરવામાં આવે,તો ચુંબકીય ક્ષેત્રનું નવું મૂલ્ય કેટલું થશે?

$2\,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ અને $40\,cm$ લંબાઈ ધરાવતા સળિયા પર $400$ આંટાવાળા અવાહક તારને સમાન રીતે વીંટાળવામાં આવ્યો છે. જો તારના ગૂંચળામાં $0.4\,A$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ફ્લક્સ $4\pi \times 10^{-6}\,Wb$ છે. સળિયાની સાપેક્ષ પરમીએબિલિટી શોધો. (આપેલ છે: શૂન્યાવકાશની પરમીએબિલિટી $\mu_0 = 4\pi \times 10^{-7}\,T\cdot m/A$)

$0.5 \ m$ લંબાઈ ધરાવતા સોલેનોઈડની ત્રિજ્યા $1 \ cm$ છે અને તેમાં $250$ આંટા છે। તેમાંથી $5 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે। સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

$0.5 \ m$ લંબાઈ ધરાવતા સોલેનોઈડની ત્રિજ્યા $1 \ cm$ છે અને તે $1000$ આંટાઓનો બનેલો છે. તેમાંથી $10 \ A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. સોલેનોઈડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo