જ્યારે પાણી કોષમાં પ્રવેશે છે,ત્યારે નીચેનામાંથી કયું મૂલ્ય વધે છે?

  • A
    $\psi_s$
  • B
    $\psi_p$
  • C
    $\psi_w$
  • D
    ઉપરોક્ત ત્રણેય

Explore More

Similar Questions

જ્યારે પર્ણના કોષોની જળક્ષમતા $(\Psi_w)$ ઘટે છે, ત્યારે પર્ણની શિરાઓમાંથી પાણી નીચેનામાંથી શેમાં વહન પામે છે?

શિથિલ કોષ (flaccid cell) નો દબાણ પોટેન્શિયલ $({\Psi _p})$ કેટલો હોય છે?

મૂળમાં બાહ્યકના એક કોષમાંથી બીજા નજીકના કોષમાં પાણીનું વહન શેના કારણે થાય છે?

નજીક ગોઠવાયેલા મધ્યપર્ણ કોષો $A, B$ અને $C$ માં જલક્ષમતાના ઘટકો દર્શાવતું નીચેનું કોષ્ટક અભ્યાસ કરો.
કોષ આશૃતિ ક્ષમતા (MPa) દબાણ ક્ષમતા (MPa)
$A$ $-0.21$ $0.05$
$B$ $-0.22$ $0.02$
$C$ $-0.23$ $0.05$

બે કોષો વચ્ચે પાણીના વહનની સાચી દિશા દર્શાવતા નીચેનામાંથી બે વિકલ્પો ઓળખો.
$I. A \rightarrow B$ $II. B \rightarrow C$ $III. C \rightarrow A$ $IV. C \rightarrow B$

Difficult
View Solution

જલક્ષમતા માટેની ગ્રીક સંજ્ઞા અને દબાણનો એકમ અનુક્રમે કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo