જ્યારે બીટના મૂળના નળાકાર ટુકડાઓને ઠંડા પાણી કે બરફથી ધોઈને મૂકવામાં આવે,ત્યારે એન્થ્રોસાયનીન રંજકદ્રવ્ય બહાર આવતું નથી. આ કોષરસપટલની વર્તણૂક વિશે શું સૂચવે છે?

  • A
    તે એન્થ્રોસાયનીન માટે અપ્રવેશ્ય બને છે.
  • B
    તે એન્થ્રોસાયનીન માટે અલગ પ્રકારની પ્રવેશશીલતા દર્શાવે છે.
  • C
    તે મૃત સંરચના બને છે.
  • D
    તે એન્થ્રોસાયનીન માટે પ્રવેશશીલ બને છે.

Explore More

Similar Questions

વનસ્પતિ કોષનું કોષરસ કોષદીવાલ અને કોષરસસ્તર બંને દ્વારા ઘેરાયેલું હોય છે. પદાર્થોના વહનની વિશિષ્ટતા મોટે ભાગે કોષરસસ્તર દ્વારા હોય છે,કારણ કે $..........$

પ્રાણીકોષની બહારની બાજુએ કયું તત્વ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

ફ્લુઇડ-મોઝેઇક મૉડેલ અનુસાર કોષરસપટલની રચનામાં શું હોય છે?

આપેલ આકૃતિમાં $C$ શાનું સૂચન કરે છે?

કોષોમાં સિંગલ આયન ચેનલોની શોધ માટે $1991$ નું નોબેલ પારિતોષિક કોને આપવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo