કોઈપણ દ્રવ્યનું પટલની આરપાર પ્રસરણ શેના પર આધાર રાખે છે?

  • A
    લિપિડના પ્રમાણ પર
  • B
    તેની લિપિડમાં દ્રાવ્યતા પર
  • C
    અણુના કદ પર
  • D
    $(B)$ અને $(C)$ બંને

Explore More

Similar Questions

સક્રિય વહનનો દર ક્યારે મહત્તમ થાય છે?

$S -$ વિધાન: સક્રિય વહન દરમિયાન ઉર્જાનો વપરાશ થાય છે.
$R -$ કારણ: આ વહન દ્રવ્યોના સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય છે.

સમૂહ પ્રવાહ (mass flow) માં,વિવિધ પદાર્થો તેમના કયા ગુણધર્મને આધારે સ્વતંત્ર રીતે વહન પામે છે?

પ્રસરણ (diffusion) માટે સાચા વિધાનો પસંદ કરો:
$(1)$ પ્રસરણમાં,અણુઓ યાદચ્છિક (random) રીતે ગતિ કરે છે.
$(2)$ પ્રસરણનો દર સાંદ્રતાના ઢાળ (gradient of concentration) દ્વારા અસર પામે છે.
$(3)$ પ્રસરણ એક ધીમી પ્રક્રિયા છે અને તે 'જીવંત તંત્ર' પર આધારિત છે.
$(4)$ પ્રસરણ દ્વારા થતી ગતિ નિષ્ક્રિય (passive) હોય છે.

નીચેનામાંથી કયો માપદંડ સાનુકૂલિત વહન (facilitated transport) ને લાગુ પડતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo