આસૃતિદાબનું મૂલ્ય નીચેનામાંથી કોના પર આધાર રાખે છે?

  • A
    દ્રાવકની સાંદ્રતા
  • B
    અર્ધપ્રવેશશીલ પટલ
  • C
    દ્રાવ્યની સાંદ્રતા
  • D
    $ATP$

Explore More

Similar Questions

પાણીના શોષણની ગતિ ક્યારે વધુ હશે?

$DPD$ નું મૂલ્ય શું છે?

$\psi_P$ ના ધન મૂલ્યને ..... કહે છે.

જો પાણી કોષમાં પ્રવેશે,તો તેના ફૂલેલા જીવરસ (protoplast) દ્વારા કોષદીવાલ પર લાગતા દબાણને શું કહેવાય છે?

બે કોષો $A$ અને $B$ સળંગ ગોઠવાયેલ છે. કોષ $A$ માં આસૃતિદાબ $10 \text{ atm}$,આશુનદાબ $7 \text{ atm}$ અને $DPD$ $3 \text{ atm}$ છે. કોષ $B$ માં આસૃતિદાબ $8 \text{ atm}$,આશુનદાબ $3 \text{ atm}$ અને $DPD$ $5 \text{ atm}$ છે,તો પરિણામ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo