વનસ્પતિકોષમાં જલક્ષમતા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તે હવા કરતાં વધારે હોય છે.
  • B
    જ્યારે કોષમાં $K^+$ આયનો સક્રિયતાથી પ્રવેશે છે, ત્યારે તે વધારે હોય છે.
  • C
    જ્યારે કોષ શુદ્ધ પાણીમાં રહી આશૂનતા પામે (fully turgid) ત્યારે તે શૂન્યને સમકક્ષ હોય છે.
  • D
    આસૃતિ દ્વારા પાણી અંદર પ્રવેશે ત્યારે તે ઘટે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે પાણીમાં ખાંડ ઉમેરવામાં આવે છે, ત્યારે $.......$

મૂળરોમ દ્વારા પાણીના શોષણ દરમિયાન કોનું જલક્ષમતા (water potential) મૂળરોમની જલક્ષમતા કરતા ઓછી હોય છે?

જલક્ષમતા (Water potential) વિશે ટૂંકમાં સમજાવો. તેને અસર કરતા પરિબળો કયા છે?

જ્યારે $-9 \ bars$ નું જલક્ષમતા ધરાવતું દ્રાવણ $A$ અને $-4 \ bars$ નું જલક્ષમતા ધરાવતું બીજું દ્રાવણ $B$ અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા અલગ કરવામાં આવે,ત્યારે પાણીના વહનની દિશા કઈ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo