સપુષ્પી વનસ્પતિઓમાં,જીર્ણતા (Senescence) એ એક સક્રિય કોષીય પ્રક્રિયા છે જે વૃદ્ધિ અને કાર્યનું સૂચન કરે છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે?

  • A
    જલવાહિની અને જલવાહિનીકીનું વિભેદન
  • B
    પર્ણપતન (Leaf abscission)
  • C
    એકવર્ષાયુ વનસ્પતિઓ
  • D
    પુષ્પીય ભાગો

Explore More

Similar Questions

જો $R$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય અને $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ હોય,તો પૃથ્વીની સરેરાશ ઘનતા .......... છે.

કણ પર થયેલું કુલ કાર્ય તેની ગતિઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. આ વિધાન ક્યારે લાગુ પડે છે?

$1000 \ m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તાનો બેંકિંગ ખૂણો $45^o$ છે. જો ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો $2000 \ kg$ દળ ધરાવતી કારની મહત્તમ સુરક્ષિત ઝડપ ........ $m/s$ હશે.

નીચે પૈકી કયો સંક્રાંતિ ધાતુઓનો સમૂહ સિક્કાની બનાવટમાં વપરાતી ધાતુઓ (coinage metals) તરીકે ઓળખાય છે?

ઓસિલેટર એ $...$ સાથેનું એમ્પ્લીફાયર જ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo