મોલિબ્લેડેનમનું કાર્ય શું છે?

  • A
    નાઇટ્રોજન-સ્થાપન
  • B
    ફૂલનું ઉત્પાદન
  • C
    રંગસૂત્રોનું સંકોચન
  • D
    કાર્બનનું પરિપાચન

Explore More

Similar Questions

નીચેના શબ્દોની વ્યાખ્યા/સમજૂતી આપો:
$(1)$ જૈવિક નાઇટ્રોજન સ્થાપન
$(2)$ મૂળ ગંડિકાઓ

નાઈટ્રોજન સ્થાપન માટે જરૂરી ઊર્જા $...........$ માંથી મેળવવામાં આવે છે.

$N_2$-સ્થિરીકરણ દરમિયાન લેગહિમોગ્લોબિનનું કાર્ય શું છે?

કોબાલ્ટ એ . . .

નીચે આપેલા નાઈટ્રોજન સ્થાપન કરતા સૂક્ષ્મજીવોને સહજીવી અને મુક્તજીવી પ્રકારોમાં વર્ગીકૃત કરો:
$I-$ રાઈઝોબિયમ
$II-$ એઝેટોબેક્ટર
$III-$ બાઈજર્નિકિયા
$IV-$ રોડોસ્પાઈરિલિયમ
$V-$ ફ્રેન્કિયા
$VI-$ બેસિલસ
$VII-$ એનાબીના (મુક્તજીવી)
$VIII-$ નોસ્ટોક (સહજીવી)
અનુક્રમે (સહજીવી) અને (મુક્તજીવી) માટે સાચું જૂથ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo