જો નાઇટ્રોજિનેઝ ઉત્સેચક રેડિયેશન દ્વારા નિષ્ક્રિય કરવામાં આવે,તો શું અશક્ય બને?

  • A
    વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન
  • B
    કઠોળવર્ગની વનસ્પતિ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન
  • C
    કઠોળવર્ગમાં નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર
  • D
    જમીનમાં એમોનિયાનું નાઇટ્રેટમાં રૂપાંતર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું અસહજીવી નાઈટ્રોજન સ્થાપક છે?

ડાંગરના ખેતરોમાં સૌથી સક્રિય નાઈટ્રોજન સ્થાપન કરતું બ્લુ-ગ્રીન આલ્ગી (નીલ-હરિત લીલ) કયું છે?

નીચેનામાંથી કયો સજીવ $N_2$ (નાઈટ્રોજન) સ્થાપક છે?

જો બધા જ $Nitrogenase$ ઉત્સેચકોને વિકિરણ દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવે,તો નીચેનામાંથી શું થશે નહીં?

નીચેનામાંથી કયું ડાયઝોટ્રોફ (નાઈટ્રોજન સ્થાપક) નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo