મેંગેનીઝ કયા ઉત્સેચકોની સક્રિયતા માટે જરૂરી છે?

  • A
    શ્વસન,પ્રકાશસંશ્લેષણ અને નાઈટ્રોજન ચયાપચયમાં સામેલ ઉત્સેચકો.
  • B
    શ્વસન અને પ્રકાશસંશ્લેષણમાં સામેલ ઉત્સેચકો.
  • C
    કાર્બોક્સિલેઝ પ્રકારના ઉત્સેચકો.
  • D
    ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયાઓમાં સામેલ ઉત્સેચકો.

Explore More

Similar Questions

કોષીય પ્રવાહીઓના $pH$ અને આસૃતિદાબની જાળવણી માટે કયા ખનિજતત્ત્વો આવશ્યક છે?

શર્કરાના વહન,પુષ્પ અને ફળ સર્જન તેમજ કોષવિભાજન માટે કયું ખનીજતત્વ જરૂરી છે?

લઘુપોષકતત્વો (Micronutrients) એટલે:

નીચેનામાંથી કયું સૂક્ષ્મપોષકતત્વ (micronutrient) છે?

વનસ્પતિઓમાં $Ca^{2+}$ નું મહત્વ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo