અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશનનો કયો તબક્કો $DCMU$ દ્વારા અવરોધાય છે?

  • A
    $PS-I$ થી $Fd$ વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ
  • B
    $cyto$ $b_6$ થી $cyto.F$ વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ
  • C
    $PC$ થી $PSI$ વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ
  • D
    $PS-II$ થી $PQ$ વચ્ચેનો ઈલેક્ટ્રોન પ્રવાહ

Explore More

Similar Questions

અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં કયું રંજકદ્રવ્યતંત્ર (Photosystem) ભાગ લે છે?

લીલી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતા $O_2$ નો સ્ત્રોત કયો છે?

પાણીના ફોટોલિસિસ (પ્રકાશ-વિભાજન) માટે શું જરૂરી છે?

પ્રકાશસંશ્લેષણ એ ઓક્સિડેશન-રિડક્શન પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે,તે ......... છે.

પ્રકાશસંશ્લેષણમાં પાણીના આયનીકરણ દરમિયાન,અંતમાં મુક્ત થતા $H^+$ આયનો કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo