તે વૈજ્ઞાનિકનું નામ આપો જેમણે બેલ જારના પ્રયોગ દ્વારા સૌપ્રથમ સૂચવ્યું કે વનસ્પતિ અશુદ્ધ હવાને શુદ્ધ કરે છે.

  • A
    વિલસ્ટેટર
  • B
    રોબર્ટ હૂક
  • C
    પ્રિસ્ટલી
  • D
    ઈયાન સેનેબિયર

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાઈડ્રોજન દાતા $.........$ છે અને જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઈડ્રોજન દાતા $............$ છે.

પ્રિસ્ટલીના બે મહત્વના સંશોધનોના નામ આપો.

પ્રકાશસંશ્લેષણના અભ્યાસ માટે વપરાતો કાર્બનનો આઈસોટોપ (સમસ્થાનિક) ........ છે.

$T$. $W$. Engelmann $(1843 - 1909)$ ના પ્રયોગની સમજૂતી આપો.

બેક્ટેરિયલ પ્રકાશસંશ્લેષણની આડપેદાશ (by-product) શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo