સામાન્ય રીતે વાતાવરણીય $CO_2$ એ જલોદભિદ (hydrophytes) માટે મર્યાદિત પરિબળ નથી,કારણ કે...

  • A
    જલોદભિદ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ દરમિયાન $H_2S$ નું સ્થાપન કરે છે.
  • B
    આવી વનસ્પતિઓ પાણીમાંથી $HCO_3^-$ સ્વરૂપે $CO_2$ મેળવે છે.
  • C
    તેમને શ્વસન માટે ગ્લુકોઝની જરૂર હોતી નથી.
  • D
    ઉપરના તમામ.

Explore More

Similar Questions

કયું અજૈવિક પરિબળ છોડના પ્રારંભિક વિકાસ માટે આવશ્યક નથી,પરંતુ તેની હાજરીમાં જ વિકાસ ચાલુ રહે છે?

પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક શરતો કઈ છે?

પ્રકાશસંશ્લેષણનો દર શેનાથી સ્વતંત્ર છે?

પ્રકાશસંશ્લેષણનો દર $P$ પ્રકાશના વિસ્તારમાં મહત્તમ અને $Q$ પ્રકાશના વિસ્તારમાં ન્યૂનતમ હોય છે.

પ્રકાશસંશ્લેષણના દરને અસર કરતા પરિબળોના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo