હિલ પ્રક્રિયાની નીપજો કઈ છે?

  • A
    હરિતકણમાં $ATP$ અને $NADPH_2$
  • B
    કણાભસૂત્રમાં $ATP$ અને $NADPH_2$
  • C
    માત્ર ઓક્સિજન
  • D
    હરિતકણમાં રિડ્યુસ્ડ $NADP$,$ATP$ અને $O_2$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણ દરમિયાન ........ માંથી ઓક્સિજન મુક્ત થાય છે.

ફોટોસિસ્ટમ-$II$ ......... માં જોવા મળે છે.

પાણીના વિભાજન સાથે સંકળાયેલ પ્રકાશતંત્ર (photosystem) કયું છે?

સ્ટ્રોમા લેમેલામાં ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન શા માટે થાય છે?

લીલી વનસ્પતિને હેક્સોઝ શર્કરા બનાવવા માટે $CO_2$ ના $6$ અણુઓને રિડ્યુસ્ડ કરવા પાણીના કુલ કેટલા અણુઓની જરૂર પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo