વનસ્પતિમાં પ્રકાશનું કાર્ય શું છે?

  • A
    પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક છે
  • B
    વૃદ્ધિ અને હલનચલનનું નિયમન કરે છે
  • C
    અંતઃસ્ત્રાવો અને પુષ્પસર્જનનું નિયમન કરે છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

$A$: ફાયટોક્રોમ,એક પ્રોટીન,નિયમનકારી કાર્ય ધરાવે છે.
$R$: વિવિધ મોર્ફોજેનેટિક પ્રક્રિયાઓ તેના દ્વારા નિયંત્રિત થાય છે.

રંજકદ્રવ્ય ફાયટોક્રોમ શેમાં સંકળાયેલું છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: લાંબા દિવસની વનસ્પતિઓ (Long-day plants).

કેટલીક વનસ્પતિઓને પુષ્પસર્જન માટે પ્રકાશની અવધિ સંકાંતિ અવધિ (critical duration) કરતા વધારે હોવી જરૂરી છે. આવી વનસ્પતિઓને $..............$ કહે છે.

પ્રકાશ સાથે સંબંધિત પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo