ફોટોફોસ્ફોરાયલેશનની ઘટના ....... માં થાય છે.

  • A
    હરિતકણ
  • B
    રિબોઝોમ્સ
  • C
    કણાભસૂત્ર
  • D
    કોષ-દિવાલ

Explore More

Similar Questions

જ્યારે બે રંજકદ્રવ્યતંત્ર પ્રકાશનું શોષણ કરે છે,ત્યારે તેમની વચ્ચે ઉર્જાના પ્રવાહની દિશા કઈ હોવી જોઈએ?

ફૉટોસિસ્ટમ-$II$ ના ક્લોરોફિલ અણુમાંથી મુક્ત થતાં ઇલેક્ટ્રૉનનો પ્રાથમિક ગ્રાહક કોણ છે?

પ્રકાશ પ્રક્રિયાની અંતિમ નીપજો ......... છે.

પાણીનું પ્રકાશવિભાજન (Photolysis) ક્યાં થાય છે?

$ATPase$ ઉત્સેચકની રચના વર્ણવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo