પ્રકાશસંશ્લેષણમાં દૃશ્યપ્રકાશની કઈ તરંગલંબાઈ સૌથી વધુ અસરકારક છે?

  • A
    લીલી
  • B
    પીળી
  • C
    લાલ
  • D
    જાંબલી

Explore More

Similar Questions

પ્રકાશપ્રક્રિયા માટે $Z$-સ્કીમ ($Z$-scheme) કોણે પ્રસ્તાવિત કરી હતી?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,ક્લોરોફિલનું સંશ્લેષણ કોની હાજરીમાં થાય છે?

ગ્રેનામાં $ADP + P_i = ATP$ ની પ્રક્રિયાને ......... કહે છે.

પ્રકાશસંશ્લેષણ દરમિયાન કયું રંજકદ્રવ્ય પ્રક્રિયાકેન્દ્ર તરીકે કાર્ય કરે છે?

પ્રકાશમાં મૂકેલી લીલી વનસ્પતિઓમાં ગ્લુકોઝમાંથી $ATP$ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ......... કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo