નીચેનામાંથી પ્રકાશસંશ્લેષી વનસ્પતિની કઈ શ્રેણી લઘુત્તમ ઉત્સવેદન દર (ટ્રાન્સપીરેશન રેશિયો - $TR$) ધરાવે છે?

  • A
    $C_3$ વનસ્પતિ
  • B
    $C_4$ વનસ્પતિ
  • C
    $CAM$ વનસ્પતિ
  • D
    ઉપરના બધા જ

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$I$. $C_{4}$-વનસ્પતિઓમાં,પ્રાથમિક $CO_{2}$ ગ્રાહક $PEP$ છે.
$II$. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં,$PS-II$ એ $680 \;nm$ અથવા તેની નીચેની તરંગલંબાઈ પર ઉર્જાનું શોષણ કરે છે.
$III$. રંજકદ્રવ્ય તંત્ર-$I$ (Pigment System-$I$) માં હાજર રંજકદ્રવ્ય $P680$ છે.

ધારો કે $Euphorbia$ અને $Maize$ (મકાઈ) ને ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. તમારા મતે આ પરિસ્થિતિમાં કોણ વધુ સારી રીતે ટકી શકશે?

ઑક્સિજનના ઉત્સર્જન વગર થતું પ્રકાશસંશ્લેષણ નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

કોલમ $I$ માં આપેલા સ્થાનોને કોલમ $II$ માં આપેલી પ્રક્રિયાઓ સાથે જોડો અને વિકલ્પોમાંથી સાચો સમૂહ પસંદ કરો:
કોલમ $I$કોલમ $II$
$A$. હરિતકણનું ગ્રેના$1$. ક્રેબ્સ ચક્ર
$B$. હરિતકણનું સ્ટ્રોમા$2$. પ્રકાશ પ્રક્રિયા
$C$. કોષરસ$3$. અંધકાર પ્રક્રિયા
$D$. કણાભસૂત્રનું આધારક (Matrix)$4$. ગ્લાયકોલિસિસ

નીચેના વચ્ચે તુલના કરો:
$(a)$ $C_{3}$ અને $C_{4}$ પથ
$(b)$ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન
$(c)$ $C_{3}$ અને $C_{4}$ વનસ્પતિઓમાં પર્ણની અંતઃસ્થ રચના

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo