$C_4$ વનસ્પતિઓમાં $CO_2$ નો પ્રાથમિક ગ્રાહક ...... છે.

  • A
    પાયરુવિક એસિડ
  • B
    ફોસ્ફોઈનોલ પાયરુવેટ $(PEP)$
  • C
    એસિટિક એસિડ
  • D
    ઓક્ઝેલોએસિટિક એસિડ

Explore More

Similar Questions

સૌથી વધુ કાર્યક્ષમ પ્રકાશસંશ્લેષણ અને પુલકંચુક (bundle sheath) કોષોની હાજરી એ ......... નું લક્ષણ છે.

$C_4$ વનસ્પતિઓમાં કૅલ્વિન ચક્ર ક્યાં થાય છે?

$C_4$ વનસ્પતિઓમાં $RuBisCO$ ન્યૂનતમ ઓક્સિજનેઝ પ્રવૃત્તિ દર્શાવે છે,તેનું કારણ શું છે?

......... કુળની અસંખ્ય વનસ્પતિઓ $C_4$ પ્રકારની હોય છે.

$C_4$ વનસ્પતિઓમાં કેટલા પ્રકારના પ્રકાશસંશ્લેષી કોષો જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo