ક્રેન્ઝ (Kranz) પેશી રચનામાં,પુલકંચુક (bundle sheath) કોષો ....... ધરાવે છે.

  • A
    જાડી કોષદિવાલ,વધુ આંતરકોષીય અવકાશ અને થોડા હરિતકણ
  • B
    પાતળી કોષદિવાલ,વધુ આંતરકોષીય અવકાશ અને હરિતકણની ગેરહાજરી
  • C
    જાડી કોષદિવાલ,આંતરકોષીય અવકાશ ગેરહાજર અને પુષ્કળ સંખ્યામાં હરિતકણ
  • D
    પાતળી કોષદિવાલ,આંતરકોષીય અવકાશ ગેરહાજર અને કેટલાંક હરિતકણો

Explore More

Similar Questions

હરિતકણનું દ્વિરૂપતા (Dimorphism) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું વિધાન $C_4$ પથ માટે સાચું નથી?

$C_4$ વનસ્પતિઓ માટે મહત્વની બાબતો જણાવો.

કયા પ્રકારની વનસ્પતિઓમાં વાયુરંધ્ર (stomata) દિવસ દરમિયાન બંધ રહે છે અને રાત્રે ખુલે છે?

${C_4}$ વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ વાતાવરણીય $CO_2$ ના સ્તર દ્વારા પ્રમાણમાં ઓછું મર્યાદિત હોય છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo