અજારક શ્વસન દરમિયાન $O_2$ ની હાજરીમાં થતી અવરોધક અસરને શું કહેવામાં આવે છે?

  • A
    વોરબર્ગ અસર
  • B
    પાશ્ચર અસર
  • C
    ઈમર્સન અસર
  • D
    ઓક્સિજન અસર

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $CO_2$ મુક્ત થતો નથી?

$O_2$ ની ગેરહાજરીમાં શ્વસન કરી શકે તેવો સજીવ કયો છે?

નીચેની પ્રક્રિયા માટે યોગ્ય નામ પસંદ કરો: $C_6H_{12}O_6 + 2ADP + 2\Pi \rightarrow 2C_2H_5OH + 2ATP + 2CO_2\uparrow$

આલ્કોહોલ આથવણ (fermentation) માં,ગ્લુકોઝમાં રહેલી . . . . . . ઊર્જા મુક્ત થાય છે અને તે બધી જ $ATP$ ના ઉચ્ચ ઊર્જા બંધ તરીકે સંગ્રહિત થતી નથી.

આલ્કોહોલિક આથવણમાં સંકળાયેલો ઉત્સેચક ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo