ઈલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઈન $(ETS)$ માં,અંતિમ ઓક્સિડેશન દરમિયાન $O_2$ ને ઈલેક્ટ્રોનનું દાન કરતું સાઈટોક્રોમ કયું છે?

  • A
    સાઈટોક્રોમ-$b$
  • B
    સાઈટોક્રોમ-$c$
  • C
    સાઈટોક્રોમ-$a_3$
  • D
    સાઈટોક્રોમ-$f$

Explore More

Similar Questions

$A-$ પ્રોટોન $F_0$ દ્વારા $F_1$ માં વહન પામે છે.
$R-$ $NADPH_2$ નું ઓક્સિડેશન $F_1$ માં થાય છે.

જારક શ્વસનમાં $ATP$ ઉત્પાદનની રસાયણ-આસૃતિ (Chemiosmotic) ક્રિયાવિધિ કોના દ્વારા આપવામાં આવી હતી?

$ETS$ (ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ) માં $2$ $e^-$ ના સ્થળાંતરણ માટે દરેક સાયટોક્રોમનાં કેટલા અણુઓની જરૂર પડે છે?

નીચેનામાંથી કયું શ્વસન અને પ્રકાશસંશ્લેષણ બંનેમાં સામાન્ય છે?

સાયટોક્રોમ $bc_1$ સંકુલ એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ $(ETS)$ માં નીચેનામાંથી કયું સંકુલ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo