ક્રેબ્સ ચક્રમાં પાયરુવિક એસિડનું શું થાય છે?

  • A
    $ADP$ નું $CO_2$ માં રૂપાંતરણ થાય છે.
  • B
    પાયરુવિક એસિડનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતરણ થાય છે.
  • C
    ગ્લુકોઝનું $CO_2$ માં રૂપાંતરણ થાય છે.
  • D
    પાયરુવિક એસિડનું $ATP$ માં રૂપાંતરણ થાય છે.

Explore More

Similar Questions

$TCA$ ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય છે, સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક ..... છે.

વનસ્પતિઓમાં ક્રેબ્સ ચક્રના $SDH$ (સક્સિનેટ ડિહાઈડ્રોજનેઝ) ઉત્સેચકનું સ્થાન કયું છે?

જારક શ્વસનની પ્રક્રિયામાં, પ્રથમ $CO_2$ ક્યારે મુક્ત થાય છે?

કેબ્સચક્રમાં $FADH_2$ નું ઉત્પાદન નીચેનામાંથી કોના રૂપાંતરણ દરમિયાન થાય છે?

ક્રેબ્સ ચક્રના સમગ્ર દ્રશ્યનું યોજનાબદ્ધ નિરૂપણ આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo