કાર્બોદિતની મોટા ભાગની ઉર્જા કઈ પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન દ્વારા મુક્ત થાય છે?

  • A
    જ્યારે પાયરુવિક એસિડનું રૂપાંતર $CO_2$ અને $H_2O$ માં થાય છે.
  • B
    જ્યારે પાયરુવિક એસિડનું રૂપાંતર એસિટાઈલ $CoA$ માં થાય છે.
  • C
    જ્યારે શર્કરાનું પાયરુવિક એસિડમાં રૂપાંતરણ થાય છે.
  • D
    જ્યારે ગ્લુકોઝનું આલ્કોહોલ અને $CO_2$ માં રૂપાંતરણ થાય છે.

Explore More

Similar Questions

$TCA$ ચક્રનો પ્રાથમિક સ્વીકારક કયો છે?

ક્રેબ્સ ચક્રમાં,સક્સિનેટના સ્તરે દૂર થતા હાઇડ્રોજન પરમાણુઓ કોના દ્વારા સ્વીકારવામાં આવે છે?

જ્યારે સાઇટ્રિક એસિડનો એક અણુ $TCA$ ચક્રમાં પ્રવેશે છે,ત્યારે કેટલા $NADH$ અને $FADH_2$ ઉત્પન્ન થાય છે?

ક્રેબ્સ ચક્રમાં ચોખ્ખો લાભ (net gain) શું છે?

ક્રેબ્સ ચક્ર ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo