નીચેનામાંથી કયો સહઉત્સેચક એ પન્ટોથેનિક એસિડ (વિટામિન $B$ કોમ્પલેક્સ)નો વ્યુત્પન્ન છે?

  • A
    $NAD$
  • B
    $NADP$
  • C
    $FAD$
  • D
    $Co-A$

Explore More

Similar Questions

સહઉત્સેચકો (co-enzymes) માટે નીચેનામાંથી શું સાચું નથી?

એપોએન્ઝાઇમની તુલનામાં સહઘટકો (co-factors) નું કદ કેવું હોય છે?

નીચેનામાંથી કયું સહઉત્સેચક (coenzyme) નથી?

$NADP$ શું છે?

તેની ઉણપથી ભૂખમાં ઘટાડો,માનસિક મૂંઝવણ,થાક અને સ્નાયુઓનો ક્ષય થાય છે. તે ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo