ઉત્સેચક સાથે જોડાયેલા કાર્બનિક પદાર્થો,જે તેની ઉદ્દીપકીય સક્રિયતા માટે આવશ્યક છે,તેને ......... કહે છે.

  • A
    એપોએન્ઝાઈમ
  • B
    આઈસોએન્ઝાઈમ
  • C
    કો-એન્ઝાઈમ
  • D
    હોલોએન્ઝાઈમ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી અસંગત છે?

કેટલાક વિટામિન $B$ ને ...... તરીકે ઓળખવામાં આવે છે.

મોટાભાગના પ્રોસ્થેટિક જૂથોનો રાસાયણિક સ્વભાવ ......... છે.

ઉત્સેચકો સાથે ઢીલી રીતે જોડાયેલા સહઘટકોને શું કહે છે?

વિધાન $(A)$: ઉત્સેચકના બંધારણમાં એપોએન્ઝાઈમ અને કોએન્ઝાઈમનો સમાવેશ થાય છે.
કારણ $(R)$: કોએન્ઝાઈમ એ બિન-પ્રોટીન ભાગ છે જે ઉત્સેચકને સક્રિય બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo