નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકોએ અજારક ગ્લાયકોલાયસીસનો પથ શોધ્યો છે?

  • A
    એમ્બેડેન,મેયરહોફ અને પરનાસ
  • B
    ઇમર્સન,હોફમેન અને પીટરસન
  • C
    એમ્બેડેન,મોરીસન અને પીટર
  • D
    વોરબર્ગ,ડીકેન અને હોરેકર

Explore More

Similar Questions

ગ્લાયકોલિસિસ એ શેનો ભાગ છે?

ગ્લાયકોલિસિસ (કોષરસમાં થતું ગ્લુકોઝનું વિઘટન) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$I.$ તે કોષરસમાં થાય છે.
$II.$ તે $ATP$ ઉત્પન્ન કરતું નથી.
$III.$ તેનો ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન સાથે કોઈ સંબંધ નથી.
$IV.$ તે દરેક ગ્લુકોઝના અણુ દીઠ $NAD^+$ ના ત્રણ અણુઓનું રિડક્શન કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

શ્વસનનો પ્રથમ તબક્કો વર્ણવો.

નીચેનામાંથી કયું ગ્લાયકોલિસિસમાં ફોસ્ફોરાયલેશનનું ઉત્પાદન છે?

કયો ઉત્સેચક ફ્રુકટોઝ-$1,6$-બાયફોસ્ફેટનું વિઘટન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo