શ્વસનમાં પાયરુવિક એસિડ .........

  • A
    જ્યારે ઓક્સિજન હાજર હોય ત્યારે નિર્માણ પામે છે
  • B
    ક્રેબ્સ ચક્રની એક નીપજ છે
  • C
    એસિટાઈલ $CoA$ અને $CO_2$ માં વિભાજન પામે છે
  • D
    પ્રોટીનનાં વિઘટનથી નિર્માણ પામે છે

Explore More

Similar Questions

$A -$ $TCA$ ચક્ર એસિટિલ ગ્રુપનું $OAA$ અને પાણી સાથે સંઘનન થઈ સાઇટ્રિક એસિડ બનવાથી શરૂ થાય છે.
$R -$ ક્રેબ્સ ચક્ર કોષના કોષરસમાં થાય છે.

નીચેની પ્રક્રિયામાં,અનુક્રમે $X$ અને $Y$ ને ઓળખો.
$\text{Pyruvic acid} + \text{CoA} + \text{NAD}^+ \xrightarrow[X]{\text{Mg}^{2+}} Y + \text{CO}_2 + \text{NADH} + \text{H}^+$

જારક શ્વસનમાં સાઇટ્રિક એસિડ ચક્ર ક્યાં થાય છે?

$TCA$ ચક્ર માટે શું સાચું છે?

નીચે આપેલ રાસાયણિક ચક્રનું સ્થાન જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo