ક્રેબ્સચક્રની શરૂઆત કઈ પ્રક્રિયા સાથે થાય છે?

  • A
    સાઈટ્રિક એસિડ + એસિટાઈલ $CoA$
  • B
    ઓક્ઝેલો એસિટિક એસિડ + પાયરુવિક એસિડ
  • C
    ઓક્ઝેલો એસિટિક એસિડ + સાઈટ્રિક એસિડ
  • D
    ઓક્ઝેલો એસિટેટ + એસિટાઈલ $CoA$

Explore More

Similar Questions

સાર્વત્રિક હાઈડ્રોજનગ્રાહી ......... છે.

નીચેનામાંથી કયો ઘટક ક્રેબ્સચક્રનો $5$-કાર્બન ધરાવતો ઘટક છે?

શ્વસનની પ્રક્રિયા દરમિયાન ફોસ્ફેટ બંધ ઉર્જાનો સૌથી મોટો જથ્થો કયા તબક્કે ઉત્પન્ન થાય છે?

$Kreb's$ ચક્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

$TCA$ ચક્ર દરમિયાન બનતું $5-C$ સંયોજન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo