$CAM$ વનસ્પતિના મધ્યપર્ણ કોષોમાં દિવસ દરમિયાન $CO_2$ નું સ્થાપન કોના દ્વારા થાય છે?

  • A
    $RuBP$ - ઓક્સિજીનેઝ
  • B
    $PEP$ - કાર્બોક્ઝાઈલેઝ
  • C
    $RuBP$ - કાર્બોક્ઝાઈલેઝ
  • D
    $RuBP$ - કાર્બોક્ઝાઈલેઝ અને $PEP$ - કાર્બોક્ઝાઈલેઝ બંને

Explore More

Similar Questions

$C_3$ વનસ્પતિની સરખામણીએ $C_4$ વનસ્પતિમાં હેકસોઝના એક અણુના ઉત્પાદન માટે $ATP$ ના કુલ કેટલા વધારાના અણુની જરૂરિયાત રહે છે?

$C_4$ ચક્રમાં સામેલ પગલાંઓનો સાચો ક્રમ પસંદ કરો.

પ્રકાશસંશ્લેષણના $C_4$ ચક્રમાં પ્રાથમિક કાર્બોક્સિલેશનના તબક્કાને ઉદ્દીપ્ત કરતો ઉત્સેચક કયો છે?

'Kranz' શરીરરચના અને $CO_2$ ના એસિમિલેશનના $C_4$ પથ વચ્ચેનો સંબંધ સૌપ્રથમ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો?

ખોટી જોડી પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo