કઈ પ્રક્રિયકની સાંદ્રતાએ ઉત્સેચક તેના મહત્તમ વેગથી અડધો વેગ દર્શાવે છે?

  • A
    ઉત્સેચકનું અર્ધ-આયુષ્ય
  • B
    માઈકલિસ-મેન્ટેન અચળાંક $(K_m)$
  • C
    સાંદ્રતાનો ગુણોત્તર
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

એન્ઝાઇમ (ઉત્સેચક) ની વિશિષ્ટતાનું કારણ શું છે?

કયા વર્ગના ઉત્સેચકો ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા છે?

$S$ - વિધાન: લાઈગેઝ એવા ઉત્સેચકો છે જે બે સંયોજનોને એકબીજા સાથે જોડવાની પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરે છે.
$R$ - કારણ: આઈસોમરેઝ એવા ઉત્સેચકો છે જે ઓપ્ટિકલ,ભૌમિતિક અથવા સ્થાનિક આઈસોમર્સના આંતર-રૂપાંતરણને ઉદ્દીપ્ત કરે છે.

ઉત્સેચકની કાર્યપદ્ધતિના નીચેના તબક્કાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો:
$I - E + P$
$II - ES$ સંકુલ
$III - EP$ સંકુલ
$IV - E + S$

બેક્ટેરિયલ રોગકારકોને શેના દ્વારા નિયંત્રિત કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo