ગ્લુકોઝનાં જારક શ્વસનની નીપજ ......... છે.

  • A
    $CO_2 + H_2O + ATP$
  • B
    $CO_2 + \text{પાયરુવિક એસિડ}$
  • C
    $CO_2 + \text{ઇથાઇલ આલ્કોહોલ}$
  • D
    $CO_2 + \text{પાયરુવિક એસિડ} + \text{સાઇટ્રિક એસિડ}$

Explore More

Similar Questions

પાયરુવિક એસિડના એક અણુનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતરણ દરમિયાન ઉત્પન્ન થતા $ATP$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

$3-PGA$ ના એક અણુના સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન આધારક આધારિત ફૉસ્ફોરાયલેશન દ્વારા કેટલા $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે?

શ્વસન સંતુલન પત્રક (respiratory balance sheet) માં કઈ ધારણાઓ કરી શકાય છે?

એક ગ્લુકોઝ અણુના જારક શ્વસન દરમિયાન રિડ્યુસ્ડ કો-એન્ઝાઇમના કેટલા અણુઓ બને છે?

સાચી જોડી પસંદ કરો:
તબક્કાઓ $ETS$ દ્વારા ઉત્પન્ન થતું $ATP$
$A$. ગ્લાયકોલિસિસ $1$. $6$
$B$. પાયરુવિક એસિડમાંથી એસિટિલ $CoA$ નું નિર્માણ $2$. $3$
$C$. ક્રેબ્સ ચક્ર $3$. $24$

$A-B-C$ માટે સાચો ક્રમ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo