એક ક્રેબ્સચક્રમાં મળતી કુલ ઉત્પાદકતા કેટલી છે?

  • A
    $3\ FADH_2, 2\ NADH_2, 1\ ATP$
  • B
    $2\ FADH_2, 2\ NADH_2, 2\ ATP$
  • C
    $2\ NADH_2, 1\ FADH_2, 2\ ATP$
  • D
    $3\ NADH_2, 1\ FADH_2, 1\ ATP$

Explore More

Similar Questions

સાઇટ્રિક ઍસિડ ચક્ર / ક્રેબ્સ ચક્રની અંતિમ નીપજ કઈ છે?

સિટ્રિક એસિડ ચક્રના એક ચક્રમાં,સબસ્ટ્રેટ-સ્તરનું ફોસ્ફોરાયલેશન કેટલી વાર થાય છે?

આઈસોસાઇટ્રેટ $\rightarrow$ ઓક્ઝેલોસક્સિનેટના રૂપાંતરણ દરમિયાન નીચેનામાંથી કયા પ્રકારની પ્રક્રિયા થાય છે?

એસીટાઈલ $Co-A$ ઓક્ઝેલોએસીટીક એસિડ સાથે જોડાઈને શું બનાવે છે?

ગ્લાયકોલિસિસ અને ક્રેબ્સ ચક્ર વચ્ચેની કડી કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo