કોને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે?

  • A
    લિનિયસ
  • B
    થીઓફ્રેસ્ટસ
  • C
    વ્હિટેકર
  • D
    આઈકલર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા માપદંડો આવશ્યક છે અને તે શાસ્ત્રીય વર્ગીકરણ અભ્યાસનો આધાર બનાવે છે?

વર્ગીકરણની કક્ષાઓની ઉતરતી ગોઠવણીને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કઈ વનસ્પતિ $Rosales$ ગોત્ર (order) માં આવે છે?

વૈજ્ઞાનિક નામમાં પાછળ લખાતો લેટિન શબ્દ કઈ વર્ગીકૃત કક્ષા સૂચવે છે?

વિધાન $S$: $Columbidae$ (કોલમ્બિડે) કુળમાં કબૂતર અને હોલાઓનો સમાવેશ થાય છે,જેમાં વિવિધ પ્રજાતિઓ અને જાતિઓનો સમાવેશ થાય છે.
કારણ $R$: કુળ એ ગાઢ સંબંધ ધરાવતી પ્રજાતિઓના સમૂહથી બનતી વર્ગીકરણ કક્ષા છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo