લાઇકેનનાં ત્રણ પ્રકારો શાનાં આધારે પાડવામાં આવ્યાં છે?

  • A
    આંતરિક સંરચના
  • B
    દેહધર્મવિદ્યા
  • C
    બાહ્યસ્વરૂપ (બાહ્યાકારવિદ્યા)
  • D
    ઉદ્વિકાસ

Explore More

Similar Questions

$D.J. Ivanowsky$ એ કઈ વનસ્પતિઓમાંથી વાઈરસની શોધ કરી હતી?

લાઇકેનમાં,ઘટકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વિધાન $A$: બૅક્ટેરિયોફેજ એ બૅક્ટેરિયાનો ભક્ષણ કરનારા વિષાણુઓ છે.
કારણ $R$: બૅક્ટેરિયલ વિષાણુઓ બૅક્ટેરિયાના કોષોમાં ફરજિયાત પરોપજીવી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વૈજ્ઞાનિક $T.O. Diener$ દ્વારા નીચેનામાંથી શેની શોધ કરવામાં આવી હતી?

ઉત્સેચકો .........માં જોવા મળતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo