નીચેનામાંથી કયું લક્ષણ ત્રિઅંગી $(Pteridophytes)$ નું છે?

  • A
    તેઓ હંમેશા સ્થળજ,ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં વિકસે છે.
  • B
    જન્યુજનક અવસ્થા મુખ્ય અવસ્થા છે.
  • C
    તેમાં સુવિકસિત વાહકપેશીઓનો અભાવ હોય છે.
  • D
    તેના ત્રણ પ્રકારો છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સમાન મોલર દળ ધરાવતા આલ્કોહોલ,એમાઇન અને કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુઓનો સાચો ચડતો ક્રમ પસંદ કરો.

$\cos A \cos 2 A \cos 4 A \ldots \cos 2^{n-1} A$ બરાબર શું થાય?

એક એડિબેટિક (ઉષ્માઅવાહક) ફેરફારમાં,એક પરમાણ્વીય વાયુનું દબાણ અને તાપમાન $P \propto T^C$ તરીકે સંબંધિત છે,જ્યાં $C$ ની કિંમત કેટલી થાય?

નાળિયેરનું પાણી અને નાળિયેરનો ખાદ્ય ભાગ શેના સમાન છે?

એક પ્રવાહી $50^{\circ}C$ થી $45^{\circ}C$ સુધી ઠંડું થવા માટે $5 \ minutes$ લે છે અને ત્યારબાદના $5 \ minutes$ માં $45^{\circ}C$ થી $41.5^{\circ}C$ સુધી ઠંડું થાય છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo